Navsari Agricultural University
પિયત વ્યવસ્થાપન:
-------------------

• શિયાળામાં ૧પ દિવસે
• ઉનાળામાં ૭ દિવસે
• ડ્રીપ ઈરીગેશન લાભકારક
• વરસાદના દિવસો સિવાય જમીનના પ્રત પ્રમાણે પાકને ૧પ-ર૦ દિવસના ગાળે પાણી આપવું.
• ફૂલ:ફળ આવ્યા પછી જમીનમાં ભેજની ખેંચ ન વરતાય તે ખાસ ધ્યાન રાખવું અને ફળ ઉતરવાની શરૂઆત થયા પછી પાણી આપવાનો ગાળો જરૂર જણાય તો ટુંકાવવો.
• ડિસેમ્બર-જાન્યુઆરી દરમ્યાન જયારે જયારે હિમપાતની શકયતા જણાય ત્યારે પિયત અવશ્ય આપવુ.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.