શીંગના ચૂસિયાં:
------------
આ જીવાતનું પુખ્ત કીટક ઉંધા ત્રિકોણ આકારનું અને બદામી રંગનું હોય છે. બચ્ચાં, પુખ્ત જેવા જ દેખાય છે. આ જીવાતની માદા શીંગ/પાન પર સમુહમાં ઇંડાં મુકે છે. બચ્ચાં તેમજ પુખ્ત કીટક શીંગ, પાન કળી કે દાણામાંથી રસ ચૂસે છે. પરીણામે દાણાનો વિકાસ અટકે છે.