થ્રિપ્સી: થ્રિપ્સ્:
------
આ જીવાત નાની, નાજુક શંકુ આકારની ફીકકા પીળા રંગની અને કાળી પાંખોવાળી હોય છે. તે નરી આંખે અનુભવ વગર સ્પષ્ટુ દેખી શકાતી નથી. બચ્ચાંં ખૂબજ નાના અને પાંખો વગરનાં હોય છે.
પુખ્ત કીટક અને નાના બચ્ચાંે પુષ્કેળ સંખ્યાામાં પાનની નીચેની બાજુએ તથા કુમળી ડૂંખોમાં રહીને નુકસાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ પાકની શરૂઆતમાં પ્રથમ વરસાદ થયા ૫છી બીજો વરસાદ લંબાઈ અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યાકરે વધુ જોવા મળે છે.
o અગાઉ મોલોના નિયંત્રણ માટે જણાવ્યા પ્રમાણેની શોષક પ્રકારની જંતુનાશક દવાઓ છાંટવાથી આ જીવાતનું ૫ણ નિયંત્રણ થાય છે.