Navsari Agricultural University
પાક ની અગત્યતા
---------------------

આપણા દેશમાં તેલીબિયા પાકોનું સરેરાશ ર૦૦ હેકટરમાં વાવેતર થાય છે. તેમાંથી ૧૩પ લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં ૭ર લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થાય છે. તેમાંથી ૬૦ લાખ ટન ઉત્પાદન મળે છે. આમ ૩૩ % ઉત્પાદન એકલા મગફળીના પાકમાંથી મળે છે. મગફળીનો પાક કોઈપણ તેલીબિયાંના પાક કરતાં સૌથી વધુ તેલનું ઉત્પાદન હેકટરે આપે છે. આથી મગફળીનો પાક તેલના અર્થકરણમાં અગત્યનો ભાગ ભજવે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.