કાપણી અને સંગ્રહ
-------------------------
મગફળીની વેલડી જાતો - ૧ર૦ દિવસે અને
ઉભડી : ૯૦ થી ૧૦૦ દિવસે પાકી જાય છે.
મગફળીના ડોડવા ફોફામાં કાળા લીટા જોવા મળે ત્યારે મગફળી પાકી જાય છે તેમ સમજવું.
ઉત્પાદન :
મગફળી વેલડી - ૧પ૦૦ - ૧૮૦૦ કિ.ગ્રા./ હે.
મગફળી ઉભડી - ૧૮૦૦ - ર૦૦૦ કિ.ગ્રા. /હે. ઉત્પાદન આપે છે.