Navsari Agricultural University
ખાતર વ્યવસ્થાપન
-----------------------

જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન છાણીયું ખાતર અને રસાયણિક ખાતર ૧ર.પ-રપ-૦ ના.-ફો.-પો. કિ.ગ્રા. /હે. આપવાની ભલામણ છે. તે મુજબ એક વીંઘા માટે નીચે મુજબ રસાયણિક ખાતર જમીનમાં ઓરીને આપવું. ૪૧ કિ.ગ્રા. સુપર ફોસ્ફેટ ત્ર ૭ કિલો યુરિયા અથવા ૧૪ કિ.ગ્રા. ડીએપી ત્ર ૧ ૧/ર કિ.ગ્રા. યુરિયા.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.