Navsari Agricultural University
જમીન અને આબોહવા
-------------------------

રેતાળ, ગોરાડું, કાળી તેમજ હલકી જમીનમાં મગફળીનો પાક થાય છે. મગફળની વૃધ્િધ અને વિકાસ સારી રીતે થાય તે માટે જમીન પોચી, ભરભરી અને પાસાદાર બનાવવી જોઈએ. હળથી ઉંડી ખેડ કરી કરબની જરૂર મુજબ ખેડ કરવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.