Navsari Agricultural University
પિયત વ્યવસ્થાપન
----------------------

મગફળીના પાકની કટોકટી અવસ્થા જેવી કે ફુલ આવવા, સોયા બેસવા અને ડોડવાના વિકાસ સમયે વરસાદ ખેંચાય અને જમીનમાં પુરતો ભેજ ન હોય ત્યારે પાણીની સગવડ હોય તો પિયત અવશ્ય આપવા.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.