જાતોની પસંદગી
--------------------
જે તે વિસ્તાર અને પરિસ્િથતી માટે ભલામણ થયેલ બિયારણની સુધારેલ જાત પસંદ કરવી. બિયારણ સારી ગુણવત્તા ધરાવતું, પુરતી સ્ફુરણ શકિતવાળું તંદુરસ્ત, ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જોઈએ. હંમેશા પ્રમાણિત બિયારણ વાવવાનો આગ્રહ રાખવો.
આડી : જીએયુ થી - ૧૦, જી જી -૧૧, સોમનાથ, જી જી - ૧ર
ઉભડી : જુનાગઢ - ૧૧, જેએલ - ર૪, જી જી - ર
અર્ધવેલડી : જી જી - ર૦