પિયત વ્યવસ્થાપન
---------------------
છેલ્લા અસરકારક વરસાદ પછી ર૦થી રપ દિવસે પ્રથમ પિયત આપવુ. કાળી જમીનમાં સામાન્ય રીતે ર૦થી રપ દિવસના અંતરે પાણી આપવુ. ડીસેમ્બર જાન્યુઆરીમાં પિયતનો ગાળો જમીનીન પ્રત મમમુજબ લંબાવવો. એકાંતરે પાટલે પાણી આપવાથી ૩૦ % પાણીનો બચાવ થાય છે.