નીદણ વ્યવસ્થાપન
-------------------
વાવણી પછી ૮-૧૦ દિવસે કપાસ ઉગ્યા બાદ બાકી રહેલ ખાલા પુરવા. વધુ ઉત્પાદન લેવા શરુઆતની વૃધ્િધ્ાના પ૦ થી ૬૦ દિવસના ગાળામનં ંિદણથી મુકત રાખવું. સમયસર નિંદણ નિયંત્રણ કરવું. પાકની બે હાર વચ્ચે નિંદણ નિયંત્રણ માટે તેમજ હવાની અવરજવર વધારવા માટે કરબ કે કરબડી અથવા ટ્રેકટરથી ખેડ કરવી. ફુલભમરી બેઠા પછી આંતરખેડ કરવી હિતાવહ નથી.
રાસાયણિક નિંદણ નિયંત્રણ માટે ર.૮ લીટર /હે. બાસાલીન (ફલુકલોરાલીન) વાવણી પહેલા કે પછી તુરતજ ૬૦૦ લીટર પાણીમાં ભેળવીનને છાંટવુંં. જો એકલા ચાસ પરજ છાંટવુ હોયતો ૧લીટર/હે. મુુજબ દવા વાપરવી. ૧૦ લીટર પાણીમાં પ૦ મીલી પ્રમાણે દવાનું પ્રમાણ રાખવું.