Navsari Agricultural University




બધી ઉંમરના પક્ષીઓને આ રોગ થાય છે. નાની ઉંમરના પક્ષીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
ફાઉલપોક્ષ મુખ્ય ત્વે બે પ્રકારના જોવા મળે છે.

1) સુકો ફાઉલ પોક્ષ (ત્વ ચાનો પ્રકાર ) :

• મરણ પ્રમાણ ઓછું જોવા મળે છે.
• કલગી, માંજર, આંખ,કાનની આસપાસ કાળા ધાબા ( મસા ) કે દાણા જેવા ઉપસેલા ફોલ્લાગ દેખાય છે.
• ઈંડાનું ઉત્‍પાદન ઘટી જાય છે.
• ઈંડા અનિયમીત આકારના, પોંચા આવરણવાળા હોય છે.
• પગો અને ગુદા પર કાળા ધાબા / ફોલ્લાવ જોવા મળે છે.

ર) ભીના રૂપનો ફાઉલ પોક્ષ :

• આ પ્રકારમાં મરણપ્રમાણ પ0% સુધી પહોંચી શકે છે.
• મોઢાની અંદર, જીભ, અન્નસ નળી, નસકોરાના ભાગમાં પીળા ભીંગડા જેવા અને ચીકણાં પ્રવાહીના પડ જોવા મળે છે.
• આંખ અને ચાંચના ખુણામાં તેમજ નાકના પોલાણમાં પીળુ ચીકણું પડ જેવું કે ફોલ્લા જેવું દેખાય છે. પક્ષીઓ ગુંગળામણથી કે પોપડાં ઉખડતા થતા રકતસ્ત્રા વ થી મરણ પામે છે.

રોગ અટકાવવા માટે ભલામણ મુજબ રસી મુકાવવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.