Navsari Agricultural University
હગાર, ઈંડા, ડીબીકીંગ અન્ય સાધનો વગેરેથી આ રોગ ફેલાય છે. મનુષ્યકમાં પણ ઈંડા મારફતે આ રોગ ફેલાય શકે છે. એટલે આ એક ખુબ જ મહત્વનનો રોગ છે. નાના બચ્ચાુમાં પ0 ટકા થી 90 ટકા જેટલું મરણ પ્રમાણ અને મોટા પક્ષીમાં 10 થી 1પ ટકા મરણ પ્રમાણ નોંધાયેલ છે.

લક્ષણો :

• નાના બચ્ચા માં સફેદ પાતળા ઝાડા.
• પક્ષીઓ ( બચ્ચાંબ ) એક બાજુ ટોળે વળે છે. ઠંડી લાગતી હોય, તેવી વર્તણુંક કરે છે.
• વેન્ટબ ( ગુદૃા) ઝાડાથી ખરડાયેલી ( વેન્ટ પેસ્ટીં ગ)).
• પીંછા-રૂવાટી ઉભી, ચીંચીં અવાજ કર્યા કરે છે.
• શ્વાસમાં તકલીફ - બચ્ચાંા લુલાં પણ થાય છે.
• મોટાં પક્ષીમાં લેયરમાં, લીલાશ પડતા ભુખરા ઝાડા.
• જરદી પૂરી ઓગળેલ નથી હોતી.
• હદય પર ભુખરા જેવી ફોલ્લીતઓ દેખાય.
• યકૃત પર ભુરાં ટપકા દેખાય છે.

સારવારઃ

નાઈટ્રોફુરાઝોન (નેફટીન) મરદ્યાંઆહારમાં ચાલુ કરવું જોઈએ. ટેટ્રાસાઈકલીન કે સલ્ફારમેઝોથીન દવાઓ દ્રારા પણ સારવાર કરી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.