

1ર થી 19 અઠવાડિયાના પક્ષીઓ વધારે સંવેદનશીલ હોય છે. અતિ તીવ્ર પ્રકારમાં કોઈપણ ચિન્હોથ વગર પક્ષી મૃત્યુ્ પામે છે. મૃત્યુિ દર પ0 ટકા સુધી પહોચીં શકે છે.
લક્ષણો :
• લીલા ઝાડા કે લીલાશ પડતા પીળા ઝાડા.
• કલગી-માંજર પર સોજો આવ છે અને વાદળી રંગના થઈ જાય છે.
• ખોરાક ઓછો ખાય છે. પાણી વધારે પીએ છે.
• ઓછું ઈંડાનું ઉત્પાદન
શ્વાસ લેતી વખતે અવાજ થાય છે. નાકમાંથી પ્રવાહી પડે છે.