Navsari Agricultural University
સાલ્મો નેલા ગ્રૃપના જીવાણુઓને કારણે થતો રોગ છે. જીવાણુંના પ્રકાર મુજબ ફાઉલ ટાયફોઈડ, પેરાટાયફોઈડ અને પુલોરમ મુખ્યગ રોગો છે.

• ફાઉલ ટાયફોઈડ :
• વિખરાયેલા પીંછા- પાંખ.
• ખોરાક ઓછો ખાવો કે બંધ કરવો.
• લીલા રંગના ઝાડા.
• કલગી, માંજર ફિકકાં.
• તીવ્ર પ્રકારમાં યકૃત મોટું થઈ જાય છે અને બ્રોન્ઝખ રંગનું હોય છે. બરોળ અને મૂત્રપિંડ પણ કવચિત મોટાં થઈ ગયેલા જોવા મળે છે. ( પેરાટાયફોઈડમાં આંતરડા પર ગાંઠો જોવા મળે છે.)

સારવાર કરવામાં ન આવે તો પ0 ટકા સુધી મરણપ્રમાણ રહે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.