Navsari Agricultural University
જાતોની પસંદગી:
--------------

અકરા, અભય, અકરા અનામીકા, ગુજરાત હાઈબ્રીડ ભીંડા-૧, ગુજ.ભીંડા-ર, પરભણી ક્રાંતિ,
પુસા એ-૪, જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત ઈન્ડો અમેરિકન કંપનીની વષ્ાર્ા, વિજય, વિસાલ ખાનગી કંપનીની માહિકો-૧૦, ભીંડા હા. ૧પર જેવી વધુ ઉત્પાદન આપતી હાઈબ્રીડ બિયારણ પણ કરી શકે. ખેડૂતમિત્રો ભીંડા કોઈ પણ નવી જાત જયારે આપણે આપણા ખેતરમાં કરવી હોય તો તેની ચકાસણી આપણા ખેતરમાં એ જાત કેવી થાય છે એની ચકાસણી કયરા બાદ બીજા વર્ષે એ જાતનું વાવેતર આપણે કરવુ જોઈએ.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.