અન્ય અગત્યના ખેતી કાર્યો
-----------------------------
આંતરપાક :
દિવેલા પાકની બે હાર વચ્ચે ખેક હાર તલ અને મગફળી જેવા તેલીબિયાંનાં પાકો અથવા મગ, ચોળા, અડદ જેવા કઠોળ પાકો લેવાથી ચોખ્ખી આવક વધુ મળે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી સાથે દિવેલા ૩:૧ ના પ્રમાણમાં આંતરપાક તરીકે હેકટરે ચોખ્ખી આવક વધુ મળે છે.