Navsari Agricultural University
કાપણી અને સંગ્રહ
---------------------

માળમાં અંદાજે અડધા ડોડવા સુકાય જાય અને બાકીના પીળા પડે, ત્યારે કાપણી કરવી. છોડ ઉપર બધી માળો એકસાથે સુકાતી નથી. તેથી ૩ થી ૪ વીણી કરવી પડે છે. બધી માળો ખળામાં સુકવવી. મગફળીના હલરમાં (ઓપનર) એરંડા કાઢવાનો ચારણો ફીટ કરીને સારી રીતે સાફ કરી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.