Navsari Agricultural University
નીદણ વ્યવસ્થાપન
--------------------

દિવેલા પાકના શરૂઆતના ર૦ થી ૭૦ દિવસ દરમ્યાન પાકની નિંદણ સાથેની હરીફાઈને લીધે આશરે ૩૦ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે. તેથી આ સમય દરમ્યાન ર થી ૩ આંતરખેડ અને એકથી બે નિંદણ કરી પાકને નિંદણમુકત રાખવો. દિવેલામાં પ૦ દિવસ પછી માળો આવે છે. એટલે ત્યાર પછી આંતરખેડ કરવી નહીં નિંદણનાશક દવાઓ જેવી કે પેન્ડીમીથાલીન ૦.૯૦૦ કિ.ગ્રા./હે. અથવા ફલ્યુકલોરાલીન ૦.૯૦૦ કિ.ગ્રા./હે. વાવણી બાદ બીજા દિવસે છાંટવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.