Navsari Agricultural University

દાણાની મીંજ:

દાણાની મીંજ:
-----------

પુખ્તા માખી નાના કદની, કોમળ, ચળકતા કેસરી રંગનુ ઉદર અને પારદર્શક પાંખો ધરાવે છે. ઈંડાંમાંથી નીકળેલી ઈયળ કણસલામાં વિકસતા દૂધિયા દાણા ખાય છે. નુકસાન પામેલ કણસલુ સફેદ રંગનુ અને અર્ધ ખાધેલુ દેખાય છે. કણસલામાં હગાર જોવા મળે છે.

સંકલિત વ્યલવસ્થાગ૫ન:
------------------

o ઉ૫દ્રવિત પીલાને તથા સુકાઈ ગયેલા કણસલાવાળા છોડને બાળી નાંખવા અથવા ઉંડા ખાડામાં દાટી દેવા.
o ઉનાળામાં જયાં ચારા માટે જુવાર ઉગાડવામાં આવે ત્યાંે કણસલા કાપીને ઢોરને ખવડાવી દેવા.
o એક જ વાવેતર વિસ્તા રમાં એક સાથે એક જ જાતની વાવણી કરવી જોઈએ અને વહેલી વાવણી કરવાથી ૫ણ આ જીવાતનો ઉ૫દ્રવ ઘટાડી શકાય.
o શિયાળુ પાક માટે સપ્ટેામ્બારના ૫હેલાં ૫ખવાડીયામાં વાવણી કરવી.
o કણસલામાં ૫૦ % ફુલ આવી જાય ત્યાબરે પ્રોફેનોફોસ ૫૦ ઈસી ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી કણસલા ઉ૫ર છાંટવી અને ફરીથી ૧૦ દિવસે બીજો છંટકાવ કરવો અથવા કાર્બારીલ ૫% અથવા મેલાથિયોન ૫% ભુકી ર૦ થી ર૫ કિ.ગ્રા./હે મુજબ કણસલા ઉ૫ર છાંટવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.