કણસલાંના ચૂસિયાં:
-------------
કણસલામાં દાણા દૂધ અવસ્થા એ હોય ત્યા.રે દાણામાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, જેથી દાણા પોષાતા નથી અને ચીમળાયેલા લાલાશ ૫ડતા રંગના થઈ જાય છે. જેથી દાણાના ઉત્પાદન ઉ૫ર માઠી અસર થાય છે.
o પ્રોફેનોફોસ ૫૦ ઈસી ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી કણસલા ઉ૫ર છાંટવુ અથવા મેલાથિયોન ૫ ટકા ભુકી ર૫ થી ૩૦ કિ.ગા./હે મુજબ છંટકાવ કરવો.