Navsari Agricultural University
કાતરા:
-----

આ જીવાતનો ઉપદ્રવ ચોમાસામાં પ્રથમ વરસાદ થયા બાદ જોવા મળે છે. માદા કીટક, નીંદણ અને ઘાસ ઉપર ઈંડાં મૂકે છે.

સંકલિત વ્યમવસ્થાર૫ન:
-----------------

o પ્રથમ સારા વરસાદ બાદ વરસાદને ધ્યાનમાં રાખી લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
o પ્રથમ વરસાદ ૫છી ત્રીજા દિવસે કિવનાલફોસ ૧.૫ ટકા ભુકીનો શેઢા-પાળા ઉ૫ર છંટકાવ કરવો.
o ઉભા પાકમાં ઉપદ્રવ જોવા મળે તો ઈયળો જયારે નાની હોય ત્યાનરે કિવનાલફોસ ૧.૫ ટકા ભુકીનો હેકટરે ૩૦ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.