ફણગાવેલા બીજથી વાવેતરના ર૦ થી રર દિવસે જે કોઈ જગ્યાએ ખાલા દેખાઈ તો જયાં વધુ ઉગાવો હોય ત્યાંથી છોડ ઉપાડી ખાલા પુરવા.