ફેરરોપણીથી તથા ફણગાવેલ બીજથી વાવેતર સાથે કરવામાં આવે તો ફણગાવેલ બીજ પધ્ધતિમાં ડાંગર ૧૦ થી ૧પ દિવસ વહેલી પાકી જાય છે. ડાંગરનો પાક પીળો પડે કંટીમાં દાણા ઠરી જાય પછી કાપણી કરવી.