Navsari Agricultural University
નીદણ વ્યવસ્થાપન
-----------------------

ડાંગરના પાકને રોપણી બાદ ૪૦ થી ૬૦ દિવસ સુધી નિંદણ મુકત રાખવો. નિંદણ નિયંત્રણ માટે દવાઓ જેવી કે બ્યુટાકલોર પ૦ ઈ.સી. અથવા બેન્થીઓકાર્બ પ૦ ઈ.સી. ૧.રપ થી ૧.પ૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે સકિ્રય તત્વવાળું પ૦૦ લીટરમાં બનાવેલ દ્રાવણ રોપણી પછી તરતજ આપવું અથવા કયારીમાંથી પાણી નિતાયર્ા બાદ રેતી સાથે દવાને ભેળવી કયારીમાં વ્યવસ્િથત પુંખવું. કયારીમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાથી પણ નિંદણ ઓછું થાય છે. રોટરી વીડરથી આંતરખેડ કરીને પણ નિંદામણ નિયંત્રણ કરી શકાય છેં. જયાં ડાંગરનું વાવેતર થાય છે તેવા વિસ્તારોમાં બ્યુટાકલોર ૧.પ કિલો./હેુ સ્રિક્ર્ર્રય ત્ાત્વવાળું ધ્્રાવણ ઉગતા પહેલા આપવું તેમજ એક વાર હાથથી નિંદામણ કરવાની ભલીમણ છે..


નીદણ વ્યવસ્થાપન


નીદણ વ્યવસ્થાપન


નીદણ વ્યવસ્થાપન

પાછલી માવજત :

૧. ફેરરોપણી બાદ ૬-૭ દિવસે ખાલા પડયા હોય તે પુરવા.
ર. જરૂરીયાત મુજબ ર-૩ વાર નિંદામણ કરવું. ડાંગરના પાકને શરૂઆતના ૪૦ દિવસ સુધી નિંદણમુકત રાખવો. આ ઉપરાંત રાસાયણિક નિંદણનાશકો પણ વાપરી શકાય.
૩. બ્યુટાકલોર ૧.રપ લી/હે. ૧૦૦ કિ.ગ્રા. રેતીમાં મિશ્ર કરી (પટ આપીને) રોપણી બાદ ૪ દિવસે છીછરું પાણી રાખી પાકમાં નાંખવું. અથવા બેન્થીયોકાર્બ ર.પ લી./હે. અથવા ઓકઝીડાયઝેન ૦.પ લી./હે. પ૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી ૩-૪ દિવસે ફેરરોપણી બાદ છંટકાવ કરવો અને ૪૦ દિવસે હાથથી ૧ નિંદણ કરવું.


પાછલી માવજત

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.