NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

શ્રી પધ્ધતિમાં ખાતરવ્યવસ્થાપન
  • હેકટરદીઠ ૧૦-ર ટન છાણીયું/સારું કહોવાયેલું કોમ્પોસ્ટ ખેડ પહેલા એકસરખું પુંકીને રોટો વેટરથી જમીનમાં પુરતું દબાવવું.
  • (''શ્રી'' પધ્ધતિ માટે સંપૂર્ણ રીતે સેંદિ્રય ખેતીની ભલામણ છે. તેમ છતાં પૂરતા પ્રમાણમાં સન્ંંંેંદ્રીય ખાતર ઉપલબ્ધ ન થાય તો વધુ ઉત્પાદન માટે નીચે દશર્ાવેલ રાસાયણિક ખાતર ઉમેરી શકાય)
  • એકરદીઠ ર ટન છાણીયું અથવા સારું કહોવાયેલું કોમ્પોસ્ટ ખાતર અથવા રપ૦ કિલો. દિવેલીનો ખોળ અથવા૧૦૦૦ કિલો. વમર્ીકમ્પોસ્ટ એકસરખું પુંકીને રોટોવેટરથી જમીનમાં સરખી રીતે ભેળવવું.
  • છેલ્લા ધાવલ પછી રોપાણ પહેલાં પાયામાં આપવાના રાસાયણિક ખાતર: એકરદીઠ ૧૧ કિલો ડીએપી (.પ કીલો ફોસ્ફરસ / હે. મુજબ) અને ૧૩ કિલો. યુરિયા (કીલો નાઈટ્રોજન / હે. મુજબ) આપવું. જમીનનું પૃથ્થકરણ કરાવવું. ઝીંક તત્વની ઉણપ હોય તો એકરદીઠ ૧૦ કીલો ઝીંક સલ્ફેટ અને લોહ તત્વની ઉણપ હોય તો એકરદીઠ ર૦ કિલો ફેરસ સલ્ફેટ આપવું. નાઈટ્રોજન યુકત ખાતરનો બીજો હપ્તો એકરદીઠ ૧૮ કિલો. યુરિયા (કીલો નાઈટ્રોજન/હે. મુજબ) ફુટ અવસ્થાએ આપવું.
  • નાઈટ્રોજન યુકત ખાતરનો છેલ્લો અને ત્રીજો હપ્તો જીવ પડવાની અવસ્થાએ એકર દીઠ ર૦ કીલો એમોનીયમ સલ્ફેટના (૧૦ કીલો નાઈટ્રોજન / હે. મુજબ) રૂપમાં આપવું.
  • જૈવિક ખાતરનો ઉપયોગ રોપણીના ત્રણથી ચાર દિવસમાં એઝેટોબેકટર (એબીએ-) અને ફોસ્ફોબેકટેરીયા (પીએસબી-૧૬) પ્રત્યેક ૪૦૦ મિ.લિ/એકરના પ્રમાણ મુજબ તગારા સારા કહોવાયેલા, ચાળેલા છાણિયા ખાતર સાથે ભેળવીને એકસરખા પૂંખવા.