NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

જાતની પસંદગી

સામાન્ય રીતે જે તે વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલી વધુ ઉત્પાદન આપતી જાતો 'શ્રી' પધ્ધતિમાં સફળતાથી ઉગાડી શકાય છે. તેમ છતાંપણ 'શ્રી' પધ્ધતિમાં અભ્યાસને આધારે વધુ ફૂટની ક્ષામતા  ધરાવતી તેમજ મધ્યમ મોડી/મોડી પાકતી જાતો વધુ અનૂકુળ જણાય છે.

•             વધુ ઉત્પાદન મેળવવા માટે સ્થાનિક વિસ્તાર માટે ભલામણ કરેલ પ્રચલિત જાતની પસંદગી કરવી.

•             'શ્રી' પધ્ધતિમાં સંકર જાતો સારો પ્રતિભાવ આપતી જાણવા મળેલ હોઈ સામાન્યત: ભલામણ કરવામાં આવે છે.