(''શ્રી'' પધ્ધતિ માટે સંપૂર્ણ રીતે સેંદિ્રય ખેતીની ભલામણ છે. તેમ છતાં પૂરતા પ્રમાણમાં સન્ંંંેંદ્રીય ખાતર ઉપલબ્ધ ન થાય તો વધુ ઉત્પાદન માટે નીચે દશર્ાવેલ રાસાયણિક ખાતર ઉમેરી શકાય)
એકરદીઠ ર ટન છાણીયું અથવા સારું કહોવાયેલું કોમ્પોસ્ટ ખાતર અથવા રપ૦ કિલો. દિવેલીનો ખોળ અથવા૧૦૦૦ કિલો. વમર્ીકમ્પોસ્ટ એકસરખું પુંકીને રોટોવેટરથી જમીનમાં સરખી રીતે ભેળવવું.
છેલ્લા ધાવલ પછી રોપાણ પહેલાં પાયામાં આપવાના રાસાયણિક ખાતર: એકરદીઠ ૧૧ કિલો ડીએપી (૧ર.પ કીલો ફોસ્ફરસ / હે. મુજબ) અને ૧૩ કિલો. યુરિયા (ર૦ કીલો નાઈટ્રોજન / હે. મુજબ) આપવું. જમીનનું પૃથ્થકરણ કરાવવું. ઝીંક તત્વની ઉણપ હોય તો એકરદીઠ ૧૦ કીલો ઝીંક સલ્ફેટ અને લોહ તત્વની ઉણપ હોય તો એકરદીઠ ર૦ કિલો ફેરસ સલ્ફેટ આપવું. નાઈટ્રોજન યુકત ખાતરનો બીજો હપ્તો એકરદીઠ ૧૮ કિલો. યુરિયા (ર૦ કીલો નાઈટ્રોજન/હે. મુજબ) ફુટ અવસ્થાએ આપવું.