પસંદ કરેલ બીજને સાદા પાણીમાં ૧ર કલાક રાખીને, પાણી નીતારી કંતાનમાં ર૪ કલાક સુધી દબાવી રાખે બીજ ફણગાવાની (અંકુરણ) શરૂઆત થાય છે. ફણગા મોટા થવાથી એક સરખી વાવણી કરવી મુશ્કેલ પડે તેથી વધુ સમય સુધી દબાવી રાખવું નહી.