એક હેકટરની રોપણી માટે ભલામણ કરેલ જાતનું પ કીલો (ર એકરની રોપણી માટે ર કીલો) તંદુરસ્ત ભરાવદાર મોટા કદના બીજની જરૂર રહે છે.