આ તત્વની અછતના લક્ષાણો નાઈટ્રોજન તત્વની ઊણપના જેવા જ જોવા મળે છે. છોડના પાન પીળા થાય છે.નવું નીકળતું પાન સીધું અને ઝાંખું લીલું થયેલું જોવા મળે છે. છોડ ઠીંગણો રહે છે અને તેમાં ફૂટનું પ્રમાણ ઘટી જાય છે. છોડની વૃધિધ રૂંધાય છે.
ધક તત્વની ઊણપ
નિયંત્રણ ઉપાયો
જમીનમાં દર વર્ષે રપ કિગ્રા પ્રતિ હેકટર ઝીંક સલ્ફેટ આપવું. આ ઉપરાંત ઝીંક સલ્ફેટ ૬૦ ગ્રામ અને ૩૦ ગ્રામ કળી ચુનો ૧૦ લીટર પાણીમાં મીક્ષા કરી પાક પર છંટકાવ પણ કરી શકાય છે.