આ તત્વની ઊણપથી છોડ ઠીંગણો રહે છે. નવા નીકળતાં પાનની ટોચનો ભાગ સફેદ અને તેની પેશીઓ મૃત્યુ પામેલી જોવા મળે છે.આ તત્વની તીવ્ર અછતને લીધે છોડ મૃત્યુ પામે છે.
બોરોન તત્વની ઊણપ
નિયંત્રણ ઉપાયો
બોરેક્ષા (સોડીયમ ટેટ્રાબોરેટ- ૧૧ થી ર૧% ખ) અથવા બોરીક એસીડ (૧૭% ખ) નો ઉપયોગ પણ કરી શકાય છે.