આ તત્વની ઊણપથી પાનની ટોચનો ભાગ સફેદ જોવા મળે છે.તીવ્ર અછતને લીધે છોડની વૃધ્િધથી નીકળતા નવા પાનોની પેશીઓ મૃત્યુ પામે છે.પાન લીલા રહે છે. મૂળની લંબાઈમાં ઘટાડો થાય છે અને મૂળની ટોચનો ભાગ ભૂખરો જોવા મળે છે.
કેલ્શીયમ તત્વની ઊણપ