આ તત્વની ઊણપને લીધે પાનો ભૂખરા લીલા જોવા મળે છે અને પાનનો ટોચનો ભાગ પીળો થઈ મુખ્ય નસની બન્ને બાજુએ આગળ વધે છે. જે પાછળની અવસ્થામાં પાનની ટોચ સૂકાયેલી ઘેરા ભૂખરા રંગની જોવા મળે છે.નવા નીકળતાં પાનો ખૂલતાં નથી અને જેને લીધે સીધા સોયાકારના જોવા મળે છે. કયારેક પાનનો નીચેનો ભાગમાં સામાન્ય વૃધ્િધ થતી નથી અને ઉપરનો ભાગ ખૂલતો ન હોવાથી સોયા જેવા સીધા રહે છે.
તાંબા તત્વની ઊણપ
નિયંત્રણ ઉપાયો
૭પ થી ૧૦૦ ગા્રમ પ્રતિ હેકટર મુજબ કોપર સલ્ફેટનો છંટકાવ કરવો