NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

    મેંગેનીઝ તત્વની ઊણપ

આ તત્વની ઊણપને લીધે નવા પાનોની નસોની વચ્ચેનો ભાગ પીળો જોવા મળે છે અને જૂના પાનો ઝાંખા લીલા થઈ જાય છે. અસરગ્રસ્ત પાનોમાં ટોચ ઉપરથી નીચેની તરફ પીળો પટૃો આગળ વધે છે.આવા પાનો ઉપર પાછળની અવસ્થામાં ઘેરા બદામી ટપકાં થઈ પાનો સૂકાઈ જાય છે.નવા નીકળતા પાનો પીળા, ટૂંકા અને સાંકડા જોવા મળે છે.

              મેંગેનીઝ તત્વની ઊણપ

નિયંત્રણ ઉપાયો     

  • પ૦ ગ્રામ મેન્ગેનીઝ સલ્ફેટ તથા રપ ગ્રામ કળી ચુનો ૧૦ લીટર પાણીમાં મીક્ષા કરી પાક પર છંટકાવ કરવો