ઈયલ લાળની મદદથી લટકી જમીનથી સહેજ ઉપર સાંઠામાં અથવા પીલમાં કાણું પાડી દાખલ થાય છે. દાખલ થયેલ ઈયળ ત્યારબાદ ઉપર અથવા નીચેની બાજુ કોરાણ કરે છે. મધ્યમાનો ગર્ભ ખવાઈ જવાથી વલયમેખલા સુકાઈ જતાં ગાભમારો પેદા થાય છે. જેને દેડહાર્ટ તરીકે ઓડખવામાં આવે છે. ગાભમારો સહેલાઈથી ખેંચાઈ આવે છે. આવા ઉપદ્રવીત પીલમાં દૂર્ગંધ આવે છે. આ જીવાતનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે.