ફૂદાંની અગ્રપાંખો ઘાંસીયા રંગની અને સોનેરી ટપકાંવાળી હોય છે, જ્યારે પશ્વપાંખો સફેદ રંગની હોય છે. ઈયળ ઝાંખા ભૂખરા રંગની અને શરીર પર જાંબુડીયા રંગની પાંચ પટૃીઓ ધરાવતી હોય છે. પૂર્ણ વિકસીત ઈયળ રપ થી ૩૦ મી. મી. લાંબી હોય છે.
ઇયળ
ફુદુ
સાંઠાવેધકનું નુકસાન