પુખ્ત કીટક સફેદ રંગનુ હોય છે. માદા કીટકના ઉદરપ્રદેશના છેડે નારંગી રંગના વાળનો ગુચ્છો હોય છે. માદા પાન ઉપર ઘાંસીયા આવરણ સાથે સમુહમાં ઈંડા મુકે છે. પૂર્ણ વિકસીત ઈયળ પીળાશ પડતા સફેદ રંગની કરચલીવાળા ખંડોવાળી ૨૫ થી ૩૦ મી.મી. લાંબી હોય છે.
ઇંડાનો સમુહ
ઇયળ
ઇયળ
ટોચવેધકનું નુકસાન;