NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
      શેરડીના મૂળ વેધકની ઓળખ

પુખ્ત કીટક આછા બદામી રંગનું અને સફેદ રંગની પશ્વપાંખો વાળું હોય છે. આ જીવાતની પૂર્ણ વિકસીત ઈયળ ૩૦ મી.મી. લાંબી અને પીળાશ પડતા સફેદ રંગની હોય છે. તેનું માથું બદામી રંગનું અને શરીર કોકડાયેલું હોય છે.