ઈયળના શરીર પર જાંબુડીયા રંગના ટપકાંઓની ચાર પટૃીઓ આવેલી હોય છે. પૂર્ણ વિકસીત ઈયળ ૩૦ થી ૩પ મી. મી. લાંબી હોય છે. ફૂદાં ઘાસીયા રંગના તથા અગ્રપાંખો ડાઘાવાળી હોય છે.