NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
      નુકસાન

     ઈંડાંમાંથી નીકળેલા બચ્ચાં શરૂઆતમાં પાન પર ફરે છે. પરંતુ થોડા સમયમાં એક જગ્યાએ સ્થિર થઈ પાન પર એક જ્ગ્યાએ ચોંટી રસ ચુસે છે. નુકસાન પામેલ પાન બચ્ચાં તથા કોશેટાથી છવાયેલુ જોવા મળે છે. વધુ ઉપદ્રવથી પાન પર પીળા અને આછા લીલા રંગની પટ્ટીઓ જોવા મળે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડતાં તેના પર કાળી ફુગ વિકાસ પામે છે. જેથી વધુ ઉપદ્રવવાળા ખેતરમાં શેરડીના પાન કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે.

ઇંડાનો સમુહ

બચ્ચુ

ફુદુ

સફેદમાખીનું નુકસાન