NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી
        નુકસાન

બચ્ચાં અને માદા કીટક રસ ચૂસીને નુકસાન કરે છે. ઉપદ્રવિત સાંઠા રોપણી માટે બીન ઉપયોગી થઈ જાય છે. ખાંડની ગુણવત્તા પર માઠી અસર થાય છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે જેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. આ મધ જેવા ચીકણા પદાર્થ તરફ કીડીઓ આકર્ષાઈ છે. સાંઠામાં રહેલ ખાંડના ટકા અને રસની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મેડ છે. શેરડીની આંખને નુકશાન થાય છે. આ જીવાતોથી ઉપદ્રવિત પાક બિયારણ માટે પસંદ કરતા સ્ફુરણ શક્તિમાં નોંધ પાત્ર ધટા જોવા મળે છે. ઉપદ્રવીત શેરડીના પીલાણમાં પણ મુશ્કેલીઓ થાય છે.