પુખ્ત કીટક ઘાંસીયા રંગના અને તેની અગ્રપાંખો ઉદરપ્રદેશ પર છાપરાની જેમ ઢળતી હોય છે. આ કીટક ખુબજ ચપળ અને એક પાન પરથી બીજા પાન પર કુદકા મારતા હોય છે. ઈંડાંમાંથી તરતનું નીકળેલું નાનું બચ્ચું મેલા સફેદ રંગનું હોય છે, જેને થોડા સમય બાદ ઉદરપ્રદેશના છેડે બે પીંછા જેવી પૂંછડીઓ ઉગી નીકળે છે. આ જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તેવા ખેતરમાં તડતડ અવાજ સંભળાય છે.
ઇંડાનો સમુહ
બચ્ચુ
ફુદુ
પાયરીલાનું નુકસાન