NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    મેગ્નેશિયમ (Mg)

(૭) મેગ્નેશિયમ (Mg)

લક્ષણો :

• પાનની ટોચ અને કિનારી ટપકાંવાળી અને સફેદ દેખાય  છે.

• લાલ સુકાયેલાં ડાંઘાથી ઘેરૂ રંગનું દેખાય છે.

• છાલ અંદરની બાજુએથી કથ્થઇ રંગની દેખાય છે.

ઉપાય :

    જમીનમાં મેગ્નેશિયમ સલ્ફેટ ૨પ કિ.ગ્રા./હે. મુજબ અથવા મેગ્નેશિયમ સલ્ફેટનાં ર % નાં દ્રાવણનો પખવાડિયાનાં આંતરે બે વખત છંટકાવ કરવો જોઇએ.