NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    ગંધક (સલ્ફર s)

  (૮) ગંધક (સલ્ફર s)

લક્ષણો :

• નવા પાન સફેદ થયેલા દેખાય છે.

• પાન સાકડાં, ટુંકા અને જાંબલી રંગની ઝાંય વાળા જોવા મળે છે.

• સાઠાં પાતળા રહે છે.

ઉપાય :

સલ્ફરયુકત રાસાયણિક ખાતરો જેવા કે એમોનિયમ સલ્ફેટ-ર૪ %, સિંગલ સુપર ફોસ્ફેટ-૧ર %, પોટેશિયમ સલ્ફેટ-૧૮ % અને જીપ્સમ-૧૩-૧૮ % ગંધકવાળા પૈકી કોઇ પણ એક ખાતર ૧૦-ર૦ કિ.ગ્રા/હે. મુજબ વાપરવું જોઇએ.