NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    મોલીબ્લેડમ (Mo)

  મોલીબ્લેડમ  (Mo)

લક્ષણો :

• પાનની ઉપરનાં ૧/૩ ભાગમાં ટુંકી સફેદ પટ્ટીઓ જોવા મળે છે.

• સાઠાં પાતળા રહે છે.

• વાનસ્પતિક વિકાસ મંદ રહે છે.

ઉપાય :

 સોડીયમ મોલીબ્લેડમ ૪.૨ કિગ્રા./હે. આપવું. ૧ કિગ્રા. સોડિયમ મોલીબ્લેડમનો ૧૦૦૦ લિ. પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો