NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    નાઈટ્રોજન (N)

 (૧) નાઈટ્રોજન (N)

 

 લક્ષણો :

 • શેરડીનાં દરેક પાન પીળાશ પડતા લીલા દેખાય છે.

 • વિકાસ રૂઢાંય છે.

 • શેરડીનાં સાઠાંની જાડાઇ ઓછી થાય છે અને આંતરગાંઠ

  વચ્ચેનું અંતર ઘટે છે.

 • શેરડીનાં નાના પાનો પરિપકવ થયા વગર સુકાય છે.

 • શેરડીનાં મૂળ લાંબાં થાય છે પણ મૂળનો ઘેરાવો ઘટે છે.

 ઉપાય :

 યુરિયા ૫૦ કિગ્રા./હેક્ટર જમીનમાં આપવુ અથવા યુરીયાના ૧ થી ર % નાં   દ્રાવણનો છોડ પર પાન પૂરેપૂરા ભિંજાય તે રીતે એક અઠવાડિયાના આંતરે      બે  છંટકાવ કરવા.