NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    કેલ્શિયમ (Ca)

 કેલ્શિયમ (Ca) :

લક્ષણો :

• જુનાં પાન આડા અથવા ટપકાંવાળાં અને સફેદ જોવા મળે છે.

• પાનની ટોચ અને લાંબી કિનારીઓ પર ત્રાંકાકાર અને સફેદ થયેલી દેખાય છે.

• જુનાં પાનો ગેરૂ રંગના થઇ પરિપકવ  થયા વગર મૃત્યુ પામે છે.

ઉપાય :

જમીનમાં જીપ્સમ ૧૦૦ કિ.ગ્રા/હે. મુજબ આપવું જોઇએ.