NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    મેંગેનીઝ (Mn)

મેંગેનીઝ  (Mn)

લક્ષણો :

• નવા પાનોની નસોની વચ્ચેનો ભાગ પીળો જોવા મળે છે.

• જૂના પાનો આછા લીલા થઈ જાય છે.

• અસરગ્રસ્ત પાનોમાં ટોચ ઉપરથી નીચેની તરફ પીળો

  પટૃો આગળ વધે છે.

• અસરગ્રસ્ત પાનો પર પાછલી અવસ્થામાં ઘેરા બદામી

  ટપકાં થઈ પાનો સૂકાઈ જાય છે.

• નવા નીકળતા પાનો પીળા, ટૂંકા અને સાંકડા જોવા મળે છે.

ઉપાય :

છોડને કોપર તત્વની જરૂરીયાત ૦.૩ પીપીએમની માત્રામાં રહેલી છે. જેની પૂર્તતા માટે પ૦ ગ્રામ મેન્ગેનીઝ સલ્ફેટ તથા રપ ગ્રામ કળી ચુનો ૧૦ લીટર પાણીમાં મિક્ષણ કરી પાક પર છંટકાવ કરવો જોઈએ.