NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

શેરડીની નિષ્ણાંત પ્રણાલી

    પોટેશિયમ (k)

 

 (૩) પોટેશિયમ (k)

 

 લક્ષણો :

 • વિકાસ દબાયેલો જોવા મળે છે.

 • જુના પાન પીળા પડવા કે કિનારી સુકાયેલી જોવા મળે છે.

 • સાંઠા પાતળા રહે છે.

 • જુના પાન નારંગી, પીળા રંગના થાય છે. જેનાં પર ઘણા  બધા સુકાયેલા ડાઘાં/ટપકાં જોવા મળે છે. જે પાછળથી  કથ્થઇ રંગનાં અને મૃત કેન્દ્ર વાળા બને છે. જેથી પાન સળગેલા હોય તેવા દેખાય છે.

 • લાલાશ પડતાં રંગના ડાઘા પડે છે. જે પાનની ઉપરની  સપાટીની બાહય ત્વચા પર અને મધ્યનશમાં જોવા મળે છે.

 • છોડનો વિકાસ ગુચ્છાદાર કે ઝૂંમખા રૂપે દેખાય છે.

 • મૂળનો ઓછા વિકાસ સાથે મૂળ ઓછા જોવા મળે છે.

 ઉપાય :

            પોટેશિયમ કલોરાઈડનાં ૧% દ્રાવણનો પખવાડિયાનાં આંતરે બે વખત છંટકાવ કરવો.